Main Menu

ભાવનગર કોંગ્રેસ શાસિત જીલ્લા પંચાયત સાધારણ સભામાં ડેપ્યુટી ડીડીઓ દ્વારા અયોગ્ય વર્તન

ભાવનગર જીલ્લા પંચાયતની સાધારણ સભામાં ગરમા ગરમી થતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. કોંગ્રેસ શાસિત ભાવનગર જીલ્લા પંચાયતની સાધારણ સભા આજે બપોરે મળી હતી. જેમાં કનિદૈ લાકિઅ ડેપ્યુટી ડીડીઓએ ચાલુ સભામાં કોંગ્રેસના સભ્યો સાથે અયોગ્ય વર્તન કર્યું હોવાનું ચર્ચાય છે.જેના કારણે ડીડીઓએ ડેપ્યુટી ડીડીઓને સાધારણ સભામાંથી બહાર લઇ જવા સુચના આપી હતી.. જયારે કોંગ્રેસના સભ્યોએ આ અધિકારી વિરૂધ્ધ સરકારમાં પરત મોકલવા ઠરાવ કર્યો હતો. આ દરમિયાન ભાજપના કનિદૈ લાકિઅ સભ્યોએ વોકઆઉટ કર્યો હતો