Main Menu

અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખ હીરેન હીરપરા દ્વારા

અમરેલીજીલ્લા ભાજપ દ્રારા જીલ્લા યુવા મોરચાનાં હોદેદારશ્રીઓની નીમણુંક કરવામાં આવી.

અમરેલી જીલ્લા ભાજપના પ્રભારી શ્રી ભરતભાઈ ગાજીપરાની સૂચના અનુસાર આજ રોજ અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી હીરેનભાઈ હીરપરાનાં માર્ગદર્શન નિચે જિ8લા યુવા ભાજપનું સંગઠન માળખુ નીચે મુજબનું જાહેર કરવામાં આવેલ છે. જેમાં 0ક્ષ્લામાં ભાજપને વધુ મજબૂત બનાવવા સંગઠનમાં દરેક સમાજને પ્રતિનિધિત્‍વ સાથે કામ કરતા યુવા ભાજપનાં કાર્યકર્તા  ભાજપ પ્રમુખ શ્રી આનંદ ભટૃે જણાવ્‍યું છે.

પ્રમુખ શ્રી આનંદભાઈ ભટૃ ખાંભા
મહામંત્રી શ્રી કેતનભાઈ ઢાંકેચા ઢાંગલા
મહામંત્રી શ્રી મેહુલભાઈ ધોરાજીયા અમરેલી
ઉપપ્રમુખ શ્રી રામદેવસિંહ ગોહીલ સા.કુંડલા
ઉપપ્રમુખ શ્રી વિપુલભાઈ બુહા ધારી
ઉપપ્રમુખ શ્રી મુકેશભાઈ તરૈયા અમરેલી
ઉપપ્રમુખ શ્રી વિપુલભાઈ કાતેલા બાબરા
ઉપપ્રમુખ શ્રી મંથનભાઈ કાછડીયા અમરેલી
મંત્રી શ્રી જયદીપભાઈ વડીયા જાફરાબાદ
મંત્રી શ્રી વનરાજભાઈ વરૂ રાજુલા
મંત્રી શ્રી હિતેષ્‍ભાઈ જોગાણી લાઠી
મંત્રી શ્રી દીનેશભાઈ વસાણી બગસરા
મંત્રી શ્રી નીતીનભાઈ ગોંડલીયા કુંકાવાવ
કોષઘ્‍યક્ષ્ શ્રી રાજેશભાઈ સુરાણી અમરેલી

અમરેલી શહેર યુવા ભાજપના પ્રમુખ તરીકેદીગંત ભટૃ અને મહામંત્રી તરીકે સંજય (ચંદુ) રામાણીની વરણી કરવામાં આવી છે.
ઉપરોકત નિમણુકને કેન્‍દ્રીયમંત્રીશ્રી પરશોતમભાઈ રૂપાલા, સાંસદશ્રી નારણભાઈ કાછડીયા, પૂર્વ રા.ક.મંત્રીશ્રીવી.વી.વધાસીયા, પૂર્વ સંસદીય સચિવશ્રી હીરાભાઈ સોલંકી, પૂવઙ્ઘ કઙ્ખષ્‍િ મંત્રીશ્રી દીલીપભાઈ સંઘાણી, પૂર્વ જિ8લા ભાજપ પ્રમુખશ્રીઓ, પૂર્વ ધારાસભ્‍યશ્રી બાવકુભાઈ ઉધાડ, જિ8લા ભાજપ મહામંત્રીશ્રી રવુભાઈ ખુમાણ, કમલેશભાઈ કાનાણી તથા કૌશીકભાઈ વેકરીયા તેમજ જીલ્લા આવકારેલ સાથે અભિનંદન પાઠવેલ છે. તેમજ જીલ્લા સંગઠનમાં ઉત્‍સાહનું વાતાવરણ ફેલાયેલ છે. જીલ્લા યુવા ભાજપ ની અખબાર યાદીમાં જણાવાયું છે.