Main Menu

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને AIIMSમાં દાખલ કરાયા

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને દિલ્હી સ્થિત ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં દાખલ કરાયા છે.હેવાલ મુજબ વાજપેયીને રૂટીન ચેકઅપ માટે કનિદૈ લાકિઅ AIIMSમાં દાખલ કરાયા છે. તેઓ AIIMSના ડાયરેકટર ડૉકટર રણદીપ ગુલેરિયાની દેખરેખમાં છે. 93 વર્ષના વાજપેયીને ડૉકટર્સની સલાહ પર AIIMSમાં લાવવામાં કનિદૈ લાકિઅ આવ્યા છે.   અકિલા અત્રે ઉલ્લેખનીય છે કે 93 વર્ષના વાજપેયી ડિમેંશિયા નામની બીમારીથી ઝઝૂમી રહ્યા હતા. 2009થી તેઓ વ્હીલચેર પર છે. ભાજપના કનિદૈ લાકિઅ સંસ્થાપકોમાં સામેલ વાજપેયી ત્રણ વખત દેશના વડાપ્રધાન રહ્યા. તેઓ પહેલાં એવા અકીલા બિન-કૉંગ્રેસી વડાપ્રધાન છે જેમણે પોતાનો કાર્યકાળ પૂરો કર્યો. વાજપેયી કનિદૈ લાકિઅ 1191, 1996, 1998, 1999 અને 2004મા લખનઉ લોકસભાના સભ્ય તરીકે પસંદ થયા હતા. તેમને દેશના સર્વોચ્ચ નાગરિક સમ્માન ભારત રત્નથી પણ કનિદૈ લાકિઅ સમ્માનિત કરાઇ ચૂકયા છે. 25મી ડિસેમ્બર 1924ના રોજ જન્મેલ વાજપેયીએ ભારત છોડો આંદોલન દ્વારા 1942મા ભારતીય રાજકારણમાં પગ મૂકયો હતો.