Main Menu

જાગ્રુત યુવાનો દ્વારા કલેકટર ને આવેદન અપાયું

રાજુલા નાગરિક સુવિદ્યા કેન્દ્ર ની અપૂરતી સુવિધા સામે રોષ

રાજુલા માં પ્રાંત કચેરી ખાતે આવેલ નાગરિક સુવિધા કેન્દ્ર માં ઓપરેટરો ની મનમાની અને મનસ્વી વર્તન ને લય ને અરજદારો પરેશાન હાલ થઈ રહ્યા છે ત્યારે જાગ્રુત યુવાનો દ્વારા કલેકટર શ્રી ને આવેદન પત્ર પાઠવી ને યોગ્ય કરવા ની માંગ કરવા માં આવી છે
          આવેદન માં જણાવ્યું કે નાગરિક સુવિધા હાલ વિધાર્થીઓ તેમજ ખેતી ની સીજન હોવા થી ખેડૂતો સહિત અરજદારો નો ઘસારો વધુ છે ત્યારે અહીં તણ ઓપરેટરો ની જગ્યા યે માત્ર એકજ ઓપરેટ થી ગાડુ ગબડાવા માં આવે છે જેને લય ને અરજદારો ની મોટી મોટી લાઈનો થાય છે તેમજ બહાર થી આવતા અરજદારો ભૂખ્યા તરસ્યા લાઈનો માં પોતાની રોજ ગારિ પાડી ને આવે છે પરંતુ અહીં સમ્ભાલે કૌન અહીં ઓપરેટરો ઘર ની ધોરાજી થી કામ કરી ને અરજદારો ને હેરાન પરેશાન કરે છે અને ધરમ ના ધકાકા ખાવા મજબૂર કરે છે તેમજ નાગરિક સુવિધા કેન્દ્ર માં દરેક પ્રકારના અરજી ફોર્મ નું વિનામૂલ્ય વિતરણ કરવા માં આવે તેવો સરકારી નિયમ છે પરંતુ રાજુલા માં દરેક ફોર્મ ઓપરેટરો દ્વારા  બહાર બેસતા જેરોષ વાળા પાસે લેવા વાળા પાસે લેવા મોકલી આપે છે જેમાં ઓપરેટરો અને દુકાનદારો ની સાથ ગાંઠ હોય તેવું લાગી રહ્યું છે તેમજ મામલતદાર પાસે થી આવક નો દાખલો લેવા માટે .તલાટી કમ મંત્રી .ચીફ ઓફિસર.તાલુકા વિકાસ અધિકારી  ના આવક ના દાખલા સાથે ફરજિયાત સોગંધ નામુ જોડવાનો ખોટો આગ્રહ રહી ને પ્રજા ના પૈસા નો ખોટો દૂર ઉપયોગ કરવા આવી રહ્યા છે તેમજ અહીં આવતા ગરીબ અને અભણ લોકો ઓપરેટરો દ્વારા ખોટી રીતે હેરાન પરેશાન કરવા માં આવે જેને લય ને એન એસ યૂ આઈ ના જયેશ દવે .નીરવ ભાઈ ભટ્ટ .હરેશ વાઘ (દર્શન )શાહિદ ભટ્ટી પત્રકાર સહિત વિધાર્થીઓ દ્વારા કલેકટર ડાભી સાહેબ ને આવેદન પત્ર પાઠવી ને યોગ્ય કરવા ની માંગ કરવા માં આવી છે