Main Menu

ખેડૂતો ના મુદ્દે જાફરાબાદ તાલુકા કોગ્રેસ પક્ષ દ્વારા આવેદનપત્ર પાઠવાયું

જાફરાબાદ તાલુકા કોગ્રેસ પક્ષ દ્વારા ખેડૂતો ના મુદ્દે દેશ ભર માં આદોલન ચાલી રહયુ તેના સમૅથન માં જાફરાબાદ કોગ્રેસ ના આગેવાનો ટીકુભાઈવરૂ. નાથાભાઈ પરમાર. ભીમભાઈકવાડ.ધનશ્યામભાઈશેખડા. રાધવભાઈ ખુટ .ભનુભાઈ પડશાળા. પાચાભાઈડાભી. ઉકાભાઈ સોલંકી .બાબુભાઇ બાભણીયા .છગનભાઇ વાધેલા.મગનભાઇ જોગદિયા.રજાકભાઈ થૈયમ સહિત ના જાફરાબાદ તાલુકાના કોગ્રેસના આગેવાનો એ ખેડૂતો ના દેવા માફ કરવા ના મુદ્દે અને ખેડૂતો ના વિવિધ પ્રશ્નો  ને ધ્યાન લઈ આવેદનપત્ર પાઠવીયુ