Main Menu

સુરત ખાતે લાઠી તાલુકા ના ઝરખીયા ગામ નો સાત મો સ્નેહ મિલન સમારોહ યોજાયો

સુરત ખાતે લાઠી તાલુકા ના ઝરખીયા ગામ નો સાત મો સ્નેહ મિલન સમારોહ સુરત ખાતે યોજાયો ભગવાન શ્રી કૃષ્ણ ના જીવન કવન ને વેશભૂષા સાથે આબેહુબ ભજવતી દીકરી નું બહુમાન વૃક્ષ પ્રેમી દેવચંદભાઈ કાકડીયા દ્વારા સરસ્વતી સન્માન પ્રસંગે પ્રેરક પ્રવચન સાંપ્રત સમય માં યુવાનો ને માર્મિક ટકોર કરતી શીખ આપતા અગ્રણી ઓ પરસ્પર એકયતા ભાતૃપ્રેમ વતન નું જતન જળ રક્ષા પર્યાવરણ પ્રકૃતિ દીકરા દીકરી વચ્ચે સમાનતા જેવા વિષયો પર ઉંચી અંતર શુદ્ધિ દર્શવતો સંદેશ આપ્યો હતો