Main Menu

કોમી એકતા બંધુતા અને ભાઈચારાની ભાવના સાથે

ભાવનગરમાં રમજાન માસમાં હરણિયા રોજા ઈફતાર પાર્ટી યોજાઈ

રમજાન મહિનામાં હરણિયા રોજા નું ખાસ મહત્વ હોય છે . આ રોજા નું હિન્દૂ ધર્મ માં પણ ખાસ મહત્વ હોય છે . આ પવિત્ર હરણિયા રોજા મુસ્લિમ ભાઈઓ ની સાથે ઘણા શ્રધ્ધાલું હિન્દૂ ભાઈઓ એ પણ રાખેલું હોય છે .કોમી એકતા બંધુતા અને ભાઈચારાની ભાવના સાથે આ રોજુ છૂટવા કાર્યક્રમ ના કાર્યક્રમ સાંજે 7:32 કલાકે રૂપમ ચોક માં વાણિજ્ય ભવન ની અંદર મોબાઈલ જોન ખાતે આયોજન કરવા માં આવ્યું હતું . આ કાર્યક્રમ માં શહેર કોંગ્રેસ પ્રમુખ રાજેશ ભાઈ જોશી બાંધકામ સમિતિ ના ચેરમેન પદુભા ખોખરા,ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ ના મહામંત્રી મનોહરસિંહ ગોહિલ(લાલભા),પૂર્વ વિધાનસભા ના પ્રમુખ જયદેવસિંહ ગોહિલ, રાજપાલસિંહ જાડેજા,કિશોર કંટારીયા,કિશન મેર,નિલેશ ધાપા,અસ્લમ શેખ,કલ્પેશ ભાઈ મણિયાર,ભાવિન ઓઝા,રજાક કુરેશી,પૂર્વેશ વોરા, દાજીભાઈ,હરેશભાઈ, આહુજા,જાહીદ દલ,અમીતભાઈ અર્જૂન જીમ,વજુભા રાણા,હિતેષ વેગડ,જીવરાજભાઈ અંજારા,નિતીન પ્રજાપતિ,તથા યુવા કોંગ્રેસ ના કાર્યકરો હજાર રહ્યા હતા.. જયદેવભાઇ દ્વારા છેલ્લા આઠ વર્ષથી આ ઇફતાર પાર્ટી યૉજવામા આવે છે