Main Menu

ખાંભા ના નાં ડેડાણ માં પીવાના પાણી લઈ ગામની મહિલા ઓ વિફરી….. મહિલા દ્વારા ગ્રામ્ય પંચાયત ની કચેરી ને ઘેરી…રાજુલા ખાંભાનાં ધારાસભ્ય અંબરીશ ડેર દોડી આવ્યા….ધારાસભ્ય ડેર ની ખાત્રી બાદ…મામલો થાળે પડ્યો……

[wpdevart_youtube]h_jIZ9ydRLU[/wpdevart_youtube]

મોહસીન પઠાણ ડેડાણ

ડેડાણ મા પિવાના પાણી માટે ડેડાણ ગામની મહિલાઓ દ્વારા પાણી માટે ડેડાણ ગ્રામ પંચાયત નો ધેરાવ કરવામાં આવતા. ધારાસભ્ય શ્રી અંબરીષ ભાઈ ડેર દોડી આવ્યા હતા અને ડેડાણ ગામને તાત્કાલિક પાણી મળે તે માટે જે કાય પણ કરવૂ પડે તે હૂ કરવા ત્યાર છૂ અને ગ્રામ પંચાયત ના સત્તાધીશો તથા કર્મચારીઓને આડે હાથ લીધા હતા અને ડેડાણ ગામને 24 કલાકમાં પાણી મળી રહે તેવી ખાત્રી આપી હતી અને તેમના દ્વારા હાલ ગામના આગેવાનો નિજામખાન પઠાણ આદમભાઇ ટાક મનસુખભાઇ હિરાણી ભાઇ ઇસ્માઇલખાં પ્રમજીભાઇ સહિતના આગેવાનો સાથે ચર્ચા કરતા ત્રણ જગ્યાએ પાણી છે ત્યાં જો લાઇન નાખવામાં આવે તો તાત્કાલિક પાણી મળી રહે તેથી વાડી માથી પાણી લાવવા માટે 6હજાર ફુટ પાણી ની લાઈન તાત્કાલિક ધારાસભ્ય શ્રી અંબરીષ ભાઈ ડેર દ્વારા આપવામાં આવશે અને ડેડાણ ના આગેવાન નિજામખાન પઠાણ દ્વારા કહેવામાં આવ્યું છે કે જે જગ્યાએ એથી પાણી આપવામાં આવશે તે વિના મૂલ્યે ડેડાણ ગામને પાણી આવશે