Main Menu

દામનગર શહેર માં નવનિયુક્ત પી એસ આઈ મોરી ની અધ્યક્ષતા માં શાંતિ સમિતિ ની મીટીંગ મળી

દામનગર શહેર માં શાંતિ સમિતિ ની બેઠક નવનિયુક્ત પી એસ આઈ મોરી સાહેબ ની અધ્યક્ષતા માં રમજાન માસ સંદર્ભ માં શાંતિ સમિતિ ની મીટીંગ માં દામનગર શહેર ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ અમરશીભાઈ નારોલા નગર પાલિકા પ્રમુખ મનસુખભાઈ જયપાલ શહેર ભાજપ અગ્રણી પ્રીતેશભાઈ નારોલા કિશોરભાઈ વાંઝા બાવદીનભાઈ ચુડાસમા હારૂનભાઈ ડેરેયા પંકજભાઈ ગોસાઈ હાજીભાઈ લીમડા ઇકબાલભાઈ મહેતર પત્રકાર નટુભાઈ ભાતિયા સહિત શહેર ના વિવિધ સંગઠન સ્વૈચ્છિક સંસ્થા ઓ ના અગ્રણી ઓ પોલીસ પરિવાર દામનગર સહિત ના ઓ ની હાજરી માં દામનગર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિ ની મીટીંગ મળી હતી રમજાન માસ ઉપરાંત ભીમ અગિયારસ જેવા તહેવારો માં પરસ્પર એકતા ભાઈચારા થી દરેક તહેવારો ઉજવાય છે તેવી રીતે એક મેક ના તહેવારો માં સામેલ થતા હિન્દૂ મુસ્લિમ બંને સમાજો ની વચ્ચે રહેલ સુમેળ ની સરાહના કરતા અગ્રણી ઓ ના સંકલન થી આજે સ્થાનિક પોલીસ માં શાંતિ સમિતિ ની બેઠક મળી હતી