Main Menu

પ્રદેશ ભાજપ અગ્રણી ડો . ભરત કાનાબાર સાથે જોડાયા

ભારતના સંપર્ક  સે સમર્થન  અભિયાન અંતર્ગત  સાંસદ નારણભાઈ દ્વારા  વિવિધ ક્ષેત્રના અગ્રણીઓની મુલાકાત

કેન્‍હ્વમાં નરેન્‍હ્નભાઈ મોદીના નેતઙ્ખત્‍વમાં ભારતીય જનતા પાટીની કેન્દ્ર  સરકારે યશસ્‍વી 4 વષ્‍ઙ્ઘ પુરા કયા જેના અનુસંધાને કેન્દ્ર સરકારે કરેલ કામગીરીની વાત વિવિધ  બૌઘ્‍ધિકો અને પ્રબુઘ્‍ધ નાગરીકો સુધી પહોંચાડવાનું એક અભિયાન સમગ્ર દેશમાં ભાજપે આરંભ્‍યું છે. આ અભિયાનના ભાગ રૂપે અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ અમરેલીના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓની રૂબરૂ મળી મુલાકાત કરી હતી. નારણભાઈની સાથે આ મુલાકાતમાં પુવઙ્ઘ જિક્ષ્લા ભાજપ પ્રમુખ અને પ્રદેશ ભાજપ અગ્રણી ડાઙ્ઘ. ભરતભાઈ કાનાબાર જોડાયા હતા.
આ અભિયાનના ભાગ રૂપે સાંસદ નારણભાઈએ કમાણી સાયન્‍સ કોલેજના પૂવઙ્ઘ પ્રિન્‍સીપાલ એચ.એલ.પટેલ સાહેબ, અગ્રણી શિક્ષ્ણ શાસ્‍ત્રી કિશોરભાઈ મહેતા, અમરેલીના સીનીયર ફિઝીશ્‍યન, એન.એન.દેસાઈ સાહેબ, પ્રખ્‍યાત બાળ રોગ નિ/ણાંત, ડાઙ્ઘ. એસ.આર.દવે સાહેબ, સીનીયર ધારાશાસ્‍ત્રી શ્રી બિહારીભાઈ ગાંધી તથા અમરેલીના ર્કલાર્મ ગણાતા એવા મોમેન્‍ટો કીંગ શ્રી વિઠલભાઈ બાંભરોલીયાની મુલાકાત લીધી હતી.
અભિયાનના બીજા દીવસે સાંસદ નારણભાઈ કાછડીયા અને ડાઙ્ઘ. કાનાબારે અમરેલીના દૈનિકોનાતંત્રીઓ અવધ ટાઈમ્‍સના વિજયભાઈ ચૌહાણ અને રોમીલભાઈ ચૌહાણ, અમરેલી એકસપ્રેસના મનોજભાઈ રૂપારેલ તથા મિલાપભાઈ રૂપારેલ અને સંજોગ દૈનિકના શ્રી સુરેશભાઈ દેસાઈની મુલાકાત લઈ તેમને  સરકારની 4 વષ્‍ઙ્ઘની કામગીરી વિશે માહિતગાર કયાઙ્ઘ અને જરૂરી સાહિત્‍ય પણ આપેલ.