Main Menu

2019 ની લોકસભા પહેલા પાલિકાનો સેમી ફાઇનલ જંગ…અમરેલી જિલ્લામાં કોંગ્રેસના હાથના કર્યા હૈયે વાગે તેવી શક્યતાઓ…વિપક્ષના નેતા પરેશ ધાનાણી ના ગઢની નગરપાલિકા પર ભાજપ કબ્જો કરે તેવા સમીકરણો..કઈ છે પાલિકા અને કોણ બનશે બાજીગર….??જુઓ સિટીવોચ ન્યુઝ…

અમરેલી-સાવરકુંડલા નગરપાલિકા ના પ્રમુખપદ મુદ્દે થઈ હાઇકોર્ટ માં અરજી.આવતીકાલે છે પાલિકા પ્રમુખની ચૂંટણી.પાલિકાના સદસ્ય કિરીટ દવે એ એજન્ડા ન મળ્યાની કરી કોર્ટમાં રજુઆત..હાઈકોર્ટે અરજી ખારીજ કરતા આવતીકાલે થશે પાલિકા પ્રમુખની ચૂંટણી.કોંગ્રેસ પાસેથી સત્તા ભાજપ કબ્જે કરે તેવી વ્યૂહરચના.કોંગ્રેસના 4 સભ્યોએ કરી છે બગાવત.પાલિકા પ્રમુખ બનવા બળવાખોર ને ભાજપ ટેકો આપવાની શક્યતાઓ.વિપક્ષના નેતા પરેશ ધાનાણી ના ગઢમાં ગાબડું પડવાની સંભાવના..ભાજપ-કોંગ્રેસ વચ્ચે રાજકારણ ગરમાયુ…..