Main Menu

ભાવનગરમાં મેયર પદે ભાજપના મનભા મોરી, ડે. મેયર અશોક બારૈયા

સ્ટેન્ડીંગ કમિટીનાં ચેરમેન તરીકે યુવરાજસિંહ ગોહિલ સહિતની અઢી વર્ષ માટે વરણી

ભાજપ શાસીત ભાવનગર કોર્પોરેશનના હોદે્દારોની આજે સર્વાનુમતે કનિદૈ લાકિઅ વરણી કરાવમાં આવી છે. જેમાં મેયર તરીકે મનભા મોરી, ડેપ્યુટી મેયર અશોકભાઇ બારૈયા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન યુવરાજસિંહ ગોહિલ શાસક પક્ષના કનિદૈ લાકિઅ નેતા તરીકે પરેશભાઇ અકિલા પંડયા અને દંડક તરીકે જલવીકા ગોંડલીયાની વરણી કરવામાં આવી છે. ભાવનગર કોર્પોરેશનમાં હાલમાં ભાજપના ૩૪ અને કોંગ્રેસના કનિદૈ લાકિઅ ૧૮ સભ્યો છે.