Main Menu

અમરેલી નગરપાલિકાના પ્રમુખ તરીકે જયંતિ રાણવા.. ઉપપ્રમુખ તરીકે શકિલ સૈયદ.. કોંગ્રેસના મેન્ડેટ નો અનાદર કરી બળવાખોર જુથ ની જીત..પરેશ ધાનાણીના ગઢ મા ગાબડું

અમરેલી પાલિકાના બાગી 20 જેટલા સભ્યોએ મેન્ડેડ નો કર્યો ઇનકાર….
કોંગ્રેસે પાલિકા પ્રમુખ તરીકે બાલુબેન પરમાર અને ઉપપ્રમુખ પદે સંદીપ ધાનાણી નો આપ્યો હતી વહીપ..અમરેલીની પાલિકામાં કોંગ્રેસમાં થયો બળવો….અમરેલી નગરપાલિકાના પ્રમુખ તરીકે જયંતિ રાણવા..ઉપપ્રમુખ તરીકે શકિલ સૈયદ..કોંગ્રેસના મેન્ડેટ નો અનાદર કરી બળવાખોર જુથ ની જીત..પરેશ ધાનાણીના ગઢ મા ગાબડું