Main Menu

રાજ્યસભા ના સાંસદ રૂપાલા દ્વારા જનસંપર્ક અભિયાન હોમ ગ્રાઉન્ડ પર ચાર વર્ષ ની સિદ્ધિ ઓ વર્ણવતી પુસ્તિકા સાથે લાઠી ખાતે નિવૃત એરમાર્સલ જનકકુમારસિંહજી ની મુલાકાત સાથે કલાપી તીર્થ મંદિર ની મુલાકત

ભારત સરકાર ની સિધ્ધિ ઓ વર્ણવતી પુસ્તિકા સાથે હોમ ગ્રાઉન્ડ પર રાજ્યસભા ના સાંસદ પરશોતમભાઈ રૂપાલા દ્વારા લાઠી શહેર માં જનસંપર્ક અભિયાન અંતર્ગત નિવૃત એરમાર્સલ જનકકુમારસિંહજી ગોહિલ ની રૂબરૂ મુલાકાત રાજવી પરિવાર ને સરકાર ની ચાર વર્ષ ની સિધ્ધિ ઓ દર્શાવતી પુસ્તિકા અર્પણ કરી લાઠી ના રાજવી કવિ કલાપી સંગ્રહાલય કલાપી તીર્થ ની મુલાકાત લેતા રૂપાલા સાથે સ્થાનિક ભાજપ અગ્રણી ઓ સાથે શહેર માં જન સંપર્ક અભિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ની સરકારે ચાર વર્ષ ના શાશન માં કરેલ વિકાસ ની વાત સાથે. જનસંપર્ક કરતા રાજ્યસભા ના સાંસદ રૂપાલા એ હોમ ગ્રાઉન્ડ પર જન સંપર્ક કર્યો