Main Menu

પીપાવાવ ધામ જમીન મૂક્તિ આંદોલનનો આજે ૫૧ મો દિવસ….પીપાવાવ ધામ ના ગામજનોએ પીપાવાવ ધામ થી રાજુલા સુધી પદયાત્રા યાત્રા શરૂ કરી….સરકાર વિરોધ નારાઓ લાગાડયા….જાન દેંગે જમીન નહીં દેંગે ના નારા સાથે છેલ્લા ૫૧ દિવસ થી ઉપવાસ આંદોલન કરી રહ્યા છે….

[wpdevart_youtube]C85igU_lzws[/wpdevart_youtube]

અમરેલી-પીપાવાવ ધામ જમીન મૂક્તિ આંદોલનનો આજે ૫૧ મો દિવસ….પીપાવાવ ધામ ના ગામજનોએ પીપાવાવ ધામ થી રાજુલા સુધી પદયાત્રા યાત્રા શરૂ કરી…સરકાર વિરોધ નારાઓ લાગાડયા…જાન દેંગે જમીન નહીં દેંગે ના નારા સાથે છેલ્લા ૫૧ દિવસ થી ઉપવાસ આંદોલન કરી રહ્યા છે…મહિલાઓએ છાજિયા લઈ કર્યો સરકાર નો વિરોધ..ધારાસભ્ય અંબરીશ ડેર પણ જોડાયા પદયાત્રા માં…..