Main Menu

લાઠી શહેર માં કલાપી તીર્થ મંદિરે રાજ્યસભા સાંસદ કલાપી સંગ્રહાલય દ્વારા સાંસદ નું ઉષ્માભર્યું સ્વાગત

લાઠી જન સંપર્ક અભિયાન અંતર્ગત રાજ્યસભા સાંસદ હોમગ્રાઉન્ડ પર કલાપી તિર્થ માં
રૂપાલ નું સ્વાગત. કલાપી તીર્થ ના ટ્રસ્ટી  અંતરાય ભાયાણી  અને આરાધના ટ્રસ્ટ ના પ્રમુખ ઇતેશભાઈ મહેતા એ પુસ્તક અને પુષ્પહાર થી સન્માન
 રૂપાલ  એ કલાપી ની પ્રતિમાને સુતરની આંટી થી પુષ્પાજલિ અર્પી
મયુરભાઈ હિરપર.. પ્રણવ જોશી…એમ.પી. રામાણી.. ભારત પાડા. મહેશ કોટડીયા.. હરેશ પઢીયાર.. આર. સી.દવે .. ધર્મેષ સોની સહિત અનેકો સ્થાનિક અગ્રણી ઓ સાથે કલાપી સંગ્રહાલય ની મુલાકાતે આવ્યા વડાપ્રધાન મોદી ની સરકાર દ્વારા ચાર વર્ષ ની સિધ્ધિ ઓ વર્ણવતા સાંસદ શ્રી રૂપાલા દ્વારા જન સંપર્ક અનેકો ની રૂબરૂ મુલાકત લીધી હતી