Main Menu

દામનગર શહેર ના યુવાનો દ્વારા પરમાર્થ શ્વાન માટે સ્વીટ લાડુ

દામનગર શહેર ના વિવિધ વિસ્તારો ના યુવાનો દ્વારા શહેર ભર ના તમામ વિસ્તારો મા. શ્વાન માટે લાડુ બનાવ્યા હીરાબજાર ડાયમંડ માર્કેટ માં રાત્રે લાડુ બનાવી શહેર ના વિવિધ વિસ્તારો માં સપ્લાય કરી સેવારત યુવાનો દ્વારા શ્વાન ને લાડુ આપવા ની સુંદર સેવા આપે છે  હીરાબજાર માં રાત્રે યુવાનો સેવા માટે જાતે લાડુ બનાવવા શહેર ના તમામ વિસ્તારો માં ફરી શ્વાન ને લાડુ આપે છે સેવા માટે ટિમ વર્ક નાના મોટા સૌ કોઈ  આ સેવા માં ઉત્સાહ થી જોડાય છે અને શ્વાન માટે લાડુ બનાવી વિવિધ વિસ્તારો માં ફરી રાત્રે શ્વાન ને લાડુ પીરસાય છે