Main Menu

દાનેવ પ્રા. શાળાના વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ કરાયા

લાયન્‍સ કલબ ઓફ અમરેલી(રોયલ), નગરપાલીકાના પ્રમુખ અને ઉપપ્રમુખના સહયોગથી સાંસદ કાછડીયાની ઉપસ્‍થિતિમાં દાનેવ પ્રા.
શાળાના વિદ્યાથીઙ્ઘઓને ચોપડા વિતરણ કરવામાં આવ્‍યુ

લાયન્‍સ કલબ ઓફ અમરેલી (રોયલ), ચલાલા નગર પાલીકાના પ્રમુખ શ્રી હીંમતલાલ દોંગા અને ઉપપ્રમુખ શ્રી અનિરૂઘ્‍ધસિંહ વાળાના સહયોગલ્‍ભાગીદારી થી ચલાલા શહેરની દાનેવ પ્રાથમિક શાળા ખાતે 499 થી વધુ વિદ્યાથીઙ્ઘઓને વિનામૂક્ષ્યે ચો5ડા (નોટબુક)નું વિતરણ કરવામાં આવેલ હતુ. આ તકે અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા વિશેષ્‍ ઉપસ્‍થિત રહી તેમના વરદ હસ્‍તે વિદ્યાથીઙ્ઘઓને નોટબુકનું વિતરણ કરેલ હતુ.
આ કાયઙ્ઘક્રમમાં લાયન્‍સ કલબ ઓફ અમરેલી (રોયલ)ના પ્રમુખ શ્રી વસંતભાઈ મોવલીયા, સેક્રેટરી શ્રી મુકેશભાઈ કોરાટ, સભ્‍ય શ્રી અમિતભાઈ સો0ત્રા, વષ્‍ઙ્ઘિલભાઈ મોવલીયા, જિક્ષ્લા ભાજપ મહામંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા, ઉ5પ્રમુખ શ્રી રીતેશભાઈ સોની, મંત્રી શ્રી ભરતભાઈ વેકરીયા, શહેર ભાજપ પ્રમુખ શ્રી મનસુખભાઈ ગેડીયા સહીત નગર પાલીકાના સદસ્‍યશ્રીઓ અને આગેવાનો ઉપસ્‍થિત રહયા હતા.