Main Menu

વંડા કોલેજ મુદ્દે ચાલી રહેલા આમરણાંત ઉપવાસ આંદોલનનો સુખદ અંત….. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યોએ ઉપવાસીને કોલેજ શરૂ કરવા આપી ખાત્રી…..

સાવરકુંડલા ના વંડા બીલખિયા કોલેજ આમરણાંત ઉપવાસ મામલો….આમરણાંત ઉપવાસ આંદોલનનો સુખદ અંત…..
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યોએ ઉપવાસીને કોલેજ શરૂ કરવા આપી ખાત્રી…..સિન્ડિકેટ સભ્ય ગિરીશ ભિમાણી. ભરત વેકરિયા તેમજ પર્યાવરણ વિદ જીતુ તળાવીયા. એ 6 ઉપવાસીઓને પારણા કરાવ્યા….