Main Menu

દામનગર નૂરટીંબા આશ્રમે ઠાકોરદાસબાપુ ની ત્રીજી પૂર્ણયતિથિ પ્રસંગે મહાપ્રસાદ અને તૈલીચિત્ર અનાવરણ કરતા સેવકો

દામનગર પાસે આવેલ પ્રસિદ્ધ નૂરટીંબા આશ્રમ ખાતે સેવક સમુદાય દ્વારા પૂજ્ય ઠાકોરદાસબાપુ ની ત્રીજી પૂર્ણયતિથી ઉજવી નૂરટીંબા આશ્રમ માં પૂજ્ય ઠાકોરદાસબાપુ ની ત્રીજી પૂર્ણયતિથિ પ્રસંગે મહાપ્રસાદ અને ઠાકોરદાસબાપુ ના તૈલીચિત્ર અનાવરણ કરાયું (નૂરટીંબા યાને તેજ કરતો ટેકરો ) ખૂબ મોટો સેવક સમુદાય ધરાવતા આશ્રમ માં સેવકો દ્વારા ગુરુસ્થાન માં ઠાકોરદાસબાપુ ની ત્રીજી પૂર્ણયતિથિ ની ભવ્ય રીતે ઉજવતા સેવકો દ્વારા તૈલીચિત્ર અનાવરણ સાથે મહાપ્રસાદ નું સુંદર આયોજન કર્યું હતું