Main Menu

અમરેલી જીલ્લા યુવા ભાજપ ટીમ દ્વારા અમરેલી શહેરના વેપારીઓની મુલાકાત કરી સરકારશ્રીની સિઘ્‍ધિ વર્ણવી

આજ રોજ અમરેલી જીલ્લા યુવા ભાજપ ફ્‍વારા સંપકઙ્ઘ ફોર સમથઙ્ઘન કાયઙ્ઘક્રમ
અંતગઙ્ઘત અમરેલીના અલગ અલગ વેપારી મિત્રોને મળી મોદી સરકારની ચાર વર્ષ ની
વિકાસ ગાથા તથા સિઘ્‍ધિઓને એમની સમ1 મુકી હતી. જેમાં જીલ્લા ભાજપ પ્રમુખ
શ્રી હીરેનભાઈ હીરપરા, જીલ્લા યુવા ભાજપ પ્રમુખ શ્રી આનંદભાઈ ભટ્ટ યુવા
ભાજપ ટીમના શ્રી મેહુલભાઈ ધોરાજીયા, શ્રી મુકેશભાઈ તેરૈયા તથા શ્રી મંથન
કાછડીયા તેમજ યુવા કાયઙ્ઘકરો ઉપસ્‍થિત રહયા હતા.