Main Menu

કોગ્રેસ નેતા સૈફુદીન દ્વારા સરદાર પટેલ ઉપર કરાયેલ અશોભનીય નિવેદનના વિરોધમાં

અમરેલી જીલ્લા ભાજપ દ્વારા રાજકમલ ચોક ખાતે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો

કોગ્રેસ નેતા સૈફુદીન સોઝ દ્વારા સાર્વભોમ રાષ્ટ્રનું નિર્માણ કરનાર લોખંડી પુરુષ સરદાર
વક્ષ્લભભાઈ પટેલ ઉપર કરવામાં આવેલ અશોભનીય નિવેદનના વિરોધમાં આજ રોજ અમરેલી શહેરમાં રાજકમલ ચોક ખાતે અમરેલી જિક્ષ્લા ભાજપ ફ્‍વારા વિરોધ પ્રદશઙ્ઘનનો કાયઙ્ઘક્રમ યોજાયેલ હતો.
આ કાયઙ્ઘક્રમમાં જીક્ષ્લા ભાજપ પ્રમુખ શ્રી હીરેનભાઈ હીરપરાએ જણાવેલ હતુ કે, ભારત
દેશમાં સરદાર વક્ષ્લભભાઈ પટેલે પણ્‍ર રાજા રજવાડાઓને એક કરી અખંડ ભારતનું નિમાઙ્ઘણ કયઙ્ઘું છતા સરદાર વક્ષ્લભભાઈ પટેલનું વારંવાર અપમાન કરતી આ કોગ્રેસ પાટીઙ્ઘ ફ્‍વારા હજુ પણ તેમને બદનામ કરવામાં આવી રહયા છે. જયારે ભારત દેશ આઝાદ થયો ત્‍યારે દેશના પ્રથમ વડાપ્રધાન તરીકે બહુમત લોકો સરદાર વક્ષ્લભભાઈ પટેલની તરફેણ કરતા હતા ત્‍યારે પણ કોંગ્રેસે જવાહરલાલ નહેરુને દેશના વડાપ્રધાન બનાવવાનો નિણઙ્ઘય કરેલ અને જેથી આ દેશની સમગ્ર જનતા આશ્‍ચયઙ્ઘ પામી હતી અને સરદાર વક્ષ્લભાઈ પટેલ આ અપમાનનો ઘુંટડો હસતા મોઢે પી
ગયા હતા છતા કોંગ્રેસ 5ાટીઙ્ઘ લાજવાને બદલે આવા અશોભનીય નીવેદનો કરી ગાજી રહી છે.
જિક્ષ્લા ભાજ5 ઙ્કારા યોજાયેલઆ કાયઙ્ઘક્રમમાં સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા, જીક્ષ્લા
ભાજ5 મહામંત્રી શ્રી કમલેશભાઈ કાનાણી તથા શ્રી કૌશિકભાઈ વેકરીયા, ઉ5પ્રમુખ શ્રી
રીતેશભાઈ સોની અને શ્રી જીતુભાઈ ડેર, મંત્રી શ્રી ભરતભાઈ વેકરીયા, શ્રી અક્ષ્કાબેન દેસાઈ, શ્રી રંજનબેન ડાભી, શ્રી શિક્ષ્5ાબેન રાવળ, અમર ડેરીના ચેરમેન શ્રી અશ્વિનભાઈ સાવલીયા, જીક્ષ્લા ભાજપ પૂવઙ્ઘ પ્રમુખ શ્રી શરદભાઈ લાખાણી, સૌરા/ટ્ર યુનિવસીઙ્ઘટીના સેનેટ સભ્‍ય શ્રી વિજયભાઈ ડોબરીયા, શહેર ભાજ5 પ્રમુખ શ્રી રાજેશભાઈ કાબરીયા, મહામંત્રી શ્રી રસિકભાઈ પાથર, શ્રી ઘનશ્‍યામભાઈ ત્રાપસીયા, શ્રી રણજીતભાઈ વાળા, શ્રી દેવેન્‍ઙ્કભાઈ ધાધલ, શ્રી ધીરૂભાઈ માયાણી, શ્રી મગનભાઈ કાનાણી, શ્રી ધીરૂભાઈ કોટડીયા, શ્રી પ્રિતેશભાઈ નારોલા, શ્રી
સંજયભાઈ વીરડીયા, શ્રી અમરશીભાઈ નારોલા, શ્રી વિજયભાઈ ગજેરા, શ્રી ભનુભાઈ ડાભી, શ્રી હસમુખભાઈ હ5ાણી, શ્રી ભીખાલાલ ધોરાજીયા, શ્રી બાલભાઈ 5ડસારીયા, શ્રી જીક્ષ્લા યુવા ભાજ5 પ્રમુખ શ્રી આનંદભાઈ ભટ, યુવા ભાજ5ના શ્રી કેતનભાઈ .ઢાંકેચા, શ્રી મેહુલભાઈ ધોરાજીયા, શ્રી રામદેવસિંહ ગોહીલ, શ્રી મંથન કાછડીયા, શ્રી મુકેશભાઈ તેરૈયા, શ્રી વિ5ુલ કાચેલા, શ્રી હીતેષ્‍ જોગાણી, શ્રી દિગનભાઈ ભટ, શ્રી ચંદુભાઈ રામાણી, શ્રી દિનેશ વસાણી સહીત શહરેલ્‍તાલુકા ભાજપના હોદેદારો અને યુવા ભાજપના કાયઙ્ઘકરો જોડાયા હતા.