Main Menu

બાબરા પોલીસ સ્ટેશન ખાતે નિવૃતી વિદાય સમારંભ યોજાયો

જમાદાર ૪૪૦ ના પગાર થી નોકરી પર ચડ્યા અને ૪૫૦૦૦ પગાર લઈ ને નોકરી પર થી થયા નિવુત
બાબરા પોલીસ મા નોકરી કરતા ઉદેસીહ સોંલકી નિવુત થતા d y s p એલ બી મોણપરા તેમજ એલ સી બી પીઆઈ સી જે ગોસાંઈ અને બાબરા પી એસ આઈ પી એલ મોરી સાહેબ તથા બાબરા પોલીસ સ્ટાફ વગેરેઓ દારા ક્ષીફળ પડો આપી વિદાય આપવામા આવી હતી
બાબરા પોલીસ મા ફરજ બજાવતા અને નોન કરપટેડ ની છાપ ધરાવતા જમાદાર ઉદેસીહ સોંલકી પોતાની નોકરી ખાલી ૪૪૦/ રુપીયા ના પગાર થી સરુ કરી હતી અને આજે નિવુતવેળાએ તેમનો પગાર ૪૫૦૦૦/એ પોહચયો હતો
બાબરા તેમજ જીલા ના ઘણા તાલુકાઓ મા ઉદેસીહ ભાઈ એ સારી એવી નોકરી કરી હતી નોકરી દરમીયાન પમોસન પણ મેળવ્યા હતા તો તેની સામે આખા જીલા ના પોલીસ બેડામા એક નોનકરેપટેડ ની છાપ પણ  ઉદેસીહ ભાઈએ મેળવી હતી અને નિવુતી દરમિયાન પોતાનુ વતન બાબરા બનાવ્યું હતું
જમાદાર ઉદેસીહભાઈ નોકરી દરમીયાન કોય ને નડતરરુપ પણ નહી થયા હોય તેના હીસાબે હાલ તેમના મોટા પુત્ર વિરેદ્સિહ ને બે સરકારી નોકરી મળી હતી જેમા પેહલા શિક્ષક અને તે પણ પોતાનુ વતન ગણતા બાબરામા તયાર બાદ તેણે તેમના પિતા ની જેમ ખાખી વદી પહેરી ની તેના પિતા થી પણ ઉચી પોસ્ટ પર જવાનો વિચાર આવ્યો તો તેમા પણ વિરેદ્સિહ સફળ રહ્યા અને બન્યા પી એસ આઈ
તો ઉદેસીહભાઈ ના નાના પુત્ર રવિસિહ પણ સારી મેહનત કરતા અને તેણે પણ તેમના પિતા અને ભાઈ ની જેમ મેહનત કરી અને બન્યા પોલીસ હાલ પરીવાર મા બે ભાઈ ઓ છે બંને ભાઈઓ એ પિતા ની જેમ ખાખી વદી પહેરી
અને પિતા નિવુત થતા તે પોતાના બંને પુત્ર ને પોલીસ મા જોતા દિલ ભરાય ગયુ હતું
વિદાયસમારભ દારા ડી વાય એસ પી  મોણપરા દારા જમાદાર ઉદેસિહભાઈ ને સુભેચછા આપવામા આવી હતી તો એલ સી બી પીઆઈ ગોસાંઈ દારા પણ જમાદાર ને સુભેચછા પાઠવી હતી
તો બાબરા પી એસ આઈ મોરી દારા જમાદાર ને નિવુત જીવન સારુ ગુજરે તેવી પભુ પાસે પા્થના કરી હતી
આ વિદાય સમારંભ મા મોટી સંખ્યા મા બાબરા પોલીસ સ્ટાફ તેમજ અમરેલી એલ સી બી ના જવાનો પણ ઉપસથીત રહ્યા હતા