Main Menu

ઈશ્વરિયમાં શાળા પંચાયત ચૂંટણી

લોકશાહી અને પંચાયતીરાજ ચૂંટણીની પ્રક્રિયાની સમજ મળે તે હેતુથી ઈશ્વરિયા પ્રાથમિક શાળામાં આજે શનિવારે શાળા પંચાયતની ચૂંટણી યોજાઈ હતી. આચાર્ય અને શિક્ષકોના માર્ગદર્શન સાથે ઉમેદવારો અનેમ તદારો તરીકે વિદ્યાર્થીઓ હરખભેર જોડાયા હતાં.