Main Menu

પોલીસ ચોપડે ફરાર શખ્સને આર આર સેલ ટીમે ઝડપ્યો

ભાવનગર જિલ્લાના ગારિયાધાર પોલીસ મથકમાં ૪ ગંભીર ગુનાના કામે લાંબા સમયથી ફરાર આરોપીને ભાવનગર આર આર સેલની ટીમે ઝડપી ગારિયાધાર પોલીસને સોપ્યો છે.

ગારિયાધાર પોલીસ મથકમાં આઈ.પી.સી.કલમ ૪૫૪, ૪૫૧, ૩૮૦ સહિતની કલમ હેઠળ ગુન્હો આચરી નાસતો ફરતો કેશુ જુઠા, વાઘેલા, દે.પૂ. રે. મફતનગર ગારિયાધારવાળાને ભાવનગર આર આર સેલની ટીમે ઝડપી લઈ ગારિયાધાર પોલીસને સોંપી આગળ તપાસ હાથ ધરી છે