Main Menu

જામનગર ના જામજોધપુરના ચિલઝડપના આરોપીને એલ.સી.બી.એ દબોચ્યો… મહિલાના ગળામાંથી સોનાના ચેનની લૂંટ ચલાવનારો બલ્લુસીંગ બાઈક સાથે ગિરફતમાં….અનડીટેકટ ગુન્હાનો ભેદ રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.એ ગણતરીની કલાકોમાં ઉકેલયો….ગ્રામ્ય એલ.સી.બી.ની સરાહનીય કામગીરી…

પોલીસ અધિક્ષક સાહબે શ્રી અંતરીપ સદુ સાહબે એ તાજેતરમાાં નોધાયેલી  વણશોિાયેલ ચોરી- ચિલઝડપના ગુનો હાઓ શોધીપેલ હોય જે સચુ ના મજુ બ અમો I/c પો.ઈન્સ.જે.એમ.ચાવડા સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાાં હતા દરમ્યાન ગઈ તા.૨૯/૬/૧૮ ના રોજ જામજોિપરુ કલ્યાણ સોસાયટીમાાં બેઅજાણ્યા માણસો લાલ કલરના મો.સા.ઉપર આવી એક મહીલાના ગળામાાંથી આશરે ત્રણ તોલાનો સોનાના ચેઈન કક.રૂ.૪૫,૦૦૦/- ની ચીલ ઝડપ કરેલ હોય જે ચીલઝડપ કરનાર બે ઈસમો પૈકી એક ઈસમ બલ્લસુસિંગ સ-ઓ ફકીરાસસિંગ જ્ઞાનસસિંગ પતળેલે જાતે શીખ (સરદારજી રહે.ગામ-ચાાંપરાિપરુ તા.જેતપરુ વાળા હોવાની તથા તે િોરાજીમાાં આવતો હોવાની પો.હેિ.કોન્સ.રસવદેવભાઈ બારિ તથા રહીમભાઈ દલનેબાતમી મળેલ જે બાતમી આિારે મજકૂરને પકડી પાડી પછુ -પરછ કરતા તેણે તથા તેના ધમત્ર શડકતસસિંગ અવતારસસગ ખીચી રહ.ેજેતલસર તા.જેતપરુ વાળાએ જામ-જોિપરુમાાં ઉપરોકત ચીલ ઝડપ કરેલ હોવાની કબલુ ાત આપતા મજકૂર પાસેથી લાલ કલરનુબજાિ પલ્સર મો.સા.રજી.નાં.જી.જે.૩.બી.પી.૨૪૫૪ ડક.રૂ.૨૫,૦૦૦/- વાળુ કબ્જજે કરી કાયદેસરની કાયયવાહી કરી િોરાજી પો.સ્ટે. સોંપવામાાં આવેલ છે.સદરહુ કામગીરીમાાં એ.એસ.આઈ.મહમદભાઈ ચૌહાણ,પો.હેિ.કોન્સ.કરસનભાઈ કરોતરા,મહેશભાઈ જાની, રસવદેવભાઈ બારિ,બીિરાિસસહ જાિેજા,મડહપાલસસહ જાિેજા, તથા પો.કોન્સ. બાલક્રુષ્ણભાઈત્રીવેદી,રહીમભાઈ દલ,મયરુસસિંહ જાિેજા, રસસકભાઈ િમોિ, ડ્રા.પો.કો.નરેન્ર ભાઈ દવેધવગેરે રોકાયેલ હતા.