Main Menu

સાવરકુંડલાના વિજપડી માં દોઢ ઇંચ વરસાદ…..રાજુલા જાફરાબાદ માં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા….બગસરાના કુંકાવાવ નાકા પર પાણી ભરાયા….બગસરના તોરી સહિતના ગામડાઓના ખેતરો પાણીથી તરબતર…..બાબરાના ચામરડી સહિતના ગામડાઓમાં વરસાદથી ખેડૂતોમાં હર્ષ…..

[wpdevart_youtube]pn0bG1cptxs[/wpdevart_youtube]અમરેલી-અમરેલી જિલ્લાના મોટાભાગના તાલુકા મથકો પર વરસાદ….
સવારે 7 થી બપોરના 2 સુધીના વરસાદી આંકડા…
અમરેલી-07 મી.મી.
બાબરા-04 મી.મી.
જાફરાબાદ-70 મી મી.
રાજુલા- 47 મી.મી.
ખાંભા-10 મી.મી.
લીલીયા-12 મી.મી.
સાવરકુંડલા-10 મી.મી.
વડિયા-30 મી.મી.

સાવરકુંડલાના વિજપડી માં દોઢ ઇંચ વરસાદ……
રાજુલા જાફરાબાદ માં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા…..
બગસરાના કુંકાવાવ નાકા પર પાણી ભરાયા…..
બગસરના તોરી સહિતના ગામડાઓના ખેતરો પાણીથી તરબતર…..
બાબરાના ચામરડી સહિતના ગામડાઓમાં વરસાદથી ખેડૂતોમાં હર્ષ…..