Main Menu

અમરેલીના વરસડા નજીક ખાનગી ટ્રાવેલ્સ ની બસ ને ટ્રક વચ્ચે અકસ્માત….1 મુસાફરનું ઘટનાસ્થળે મોત…..9 મુસાફરો ઇજાગ્રસ્ત થતા અમરેલી સારવાર માં ખસેડાયા….

અમરેલી-અમરેલીના વરસડા નજીક ખાનગી ટ્રાવેલ્સ ની બસ ને ટ્રક વચ્ચે અકસ્માત…..અમરેલીથી અમદાવાદ જતી ખાનગી બસને નડ્યો અકસ્માત…..1 મુસાફરનું ઘટનાસ્થળે મોત…..
9 મુસાફરો ઇજાગ્રસ્ત થતા અમરેલી સારવાર માં ખસેડાયા….
108 અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી….