Main Menu

કુંવરજી બાવળીયા ભાજપ મા જોડાતા સાવરકુંડલા શહેર ભાજપ દ્વારા રિધ્ધિ સિધ્ધિ ચોક ખાતે ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી

કોળી સમાજ ના દિગજ નેતા કુંવરજી બાવળીયા જેવો નું કોળી સમાજ તેમજ અન્ય સમાજ મા મોટું પ્રભુત્વ ધરાવે છે તેવો આજ રોજ ભાજપ મા જોડાતા સાવરકુંડલા શહેર ભાજપ દ્વારા રિધ્ધિ સિધ્ધિ ચોક ખાતે ફટાકડા ફોડવા મા આવ્યા હતા આ તકે શહેર ભાજપ પ્રમુખ મયુરભાઈ,પાલિકા પૂર્વ પ્રમુખ ડી.કે.પટેલ,જયસુખભાઈ નાકરાની,રામદેવસિંહ ગોહિલ,પાલિકા પ્રમુખ ઉનાવા.મયુરભાઈ ખાચર,તાલુકા સદસ્ય,પાલિકા સદસ્ય સહિત ના લોકો ઉપસ્થિત રહ્યા હતાં

રિપોર્ટ બસીર દલ
સાવરકુંડલા