Main Menu

સાવરકુંડલા SSPE ના વાયરસ થી પીડાતા બાળક પાર્થ મેસૂરિયા દીર્ઘાયુય્સ માટે 11111 લોટી નો શિવજી ને જળ થી જળાભિષેક કરવા મા આવ્યો

છેલ્લા 2 વર્ષ થી SSPE વાયરસ થી પીડાઈ રહ્યો છે 12 વર્ષ નો પાર્થ મેસૂરિયા જે સાવરકુંડલા નો છે…

વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગદળ દ્વારા પાર્થ મેસૂરિયા દીર્ઘાયુય્સ માટે 11111 લોટી નો શિવજી ને જળ થી જળાભિષેક કરવા મા આવ્યો….પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જેની દિલ્લી એઈમ્સ હોસ્પિટલ ખાતે પણ સારવાર અપાવી હતી…પાર્થ ની લાંબી આયુષ્ય માટે સાવરકુંડલા શહેર ના ધર્મપ્રેમી જનતા તેમજ સાંસદ નારણભાઈ કાછડીયા માજી કૃષિમંત્રી વી.વી.વાઘસિયા તેમજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ડી.કે.પટેલ સહિતના રાજકીય તેમજ સામાજિક આગેવાનો એ જળાભિષેક કરી ને પ્રાર્થના કરી..પાર્થ ના દીર્ઘયુયસ માટે સાવરકુંડલા મારુતીનગર ધનાબાપુ ના આશ્રમ ખાતે દેવાધિદેવ મહાદેવ ની કરવા મા આવ્યો

રિપોર્ટ બસીર દલ
સાવરકુંડલા