Main Menu

લોકશાહી પદ્ધતિ થી અવગત કરવા

દહીંથરા પ્રાથમિક શાળા માં શાળા સાંસદ ની ચૂંટણી યોજી

દામનગર ના દહીંથરા પ્રાથમિક શાળા માં શાળા સંસદ ની ચૂંટણી યોજાય લોકશાહી દેશ માં સ્વાયત દરજ્જો ધતાવતા ચૂંટણી તંત્ર ની બેનમૂન કામગીરી અને ચૂંટણી પદ્ધતિ થી ચાલતી લોકશાહી વ્યવસ્થા ઓ માટે સ્વાયત દરજ્જો ધરાવતા ચૂંટણી તંત્ર ની બેનમૂન વ્યવસ્થા થી પ્રાથમિક શાળા ના વિદ્યાર્થી ઓ વાકેફ થાય લોકશાહી માં લોકો દ્વારા ચૂંટવા માં આવતા શાસકો મતદાન નું મહત્વ જેવી બાબતો થી વિદ્યાર્થી ઓ સુશિક્ષિત થાય તેથી દહીંથરા પ્રાથમિક શાળા માં શાળા કક્ષા એ શાળા સાંસદ ની ચૂંટણી યોજી            ન્યાયી અને મુક્ત ચૂંટણી માટે ચૂંટણી કમિશનર ચૂંટણી અધિકારી પ્રિસાઈડિગ ઝોનલ ઓફિસર પોલીગ એજન્ટ મતકુટીર બેલેટ પેપર ચૂંટણી પ્રતીકો મતદાન મથક મતદાર યાદી ચૂંટણી સ્લીપ પોલીસ બંધોબસ્ત સહિત ની વ્યવસ્થા ઓ સાથે દહીંથરા પ્રાથમિક શાળા સંસદ ની ચૂંટણી યોજાય હતી લોકશાહી ને જીવંત રાખતી ચૂંટણી પદ્ધતિ થી શાળા સંસદ ની ચૂંટણી યોજી વિદ્યાર્થી ઓ ને ચૂંટણી તંત્ર ની વ્યવસ્થા ઓ થી અવગત કરાયા હતા