Main Menu

ચોમાસાની સીઝનમા ભીંજાયા વિના ભણતર મેળવવા ગ્‍લોરી કંપની તરફથી

મહિલા વિકાસ ગૃહની બાળાઓને છત્રી દાન

સંસ્‍થાની સેવા પ્રવૃતિને બિરદાવતા દાતા હિતેશભાઈ પરમાર
અમરેલીનુ મહિલા વિકાસ ગૃહ પ્રશંસનીય સેવા પ્રવૃતિ કરી રહેલ છે. સંસ્‍થાની
બાળાઓને પરિવારનો પ્રેમ પુરી પાડતી આ સંસ્‍થા અનેકવિધ સેવા પ્રવૃતિની
કામગીરી કરી રહેલ છે. સંસ્‍થાની સેવા પ્રવૃતિથી પ્રભાવિત ગ્‍લોરી કંપની તરફથી
હિતેશભાઈ પરમાર એ સંસ્‍થાની બાળાઓને ચોમાસામા શાળાએ જવામા અગવડતા
ન રહે તે માટે છત્રી વિતરણ કાર્યક્રમ યોજાયેલ આ તકે આગેવાનો અશ્વિનભાઈ
સાવલીયા, ચંદુભાઈ સંઘાણી, કૌશીકભાઈ વેકરીયા, બાલાભાઈ વઘાસીયા,
સંજયભાઈ (ચંદુ) રામાણી, ત્ત્જ્ઞેશભાઈ (ડેની) રામાણી સહિતના આગેવાનો
ઉ5સ્‍થિત રહયા હતા તેમ સંસ્‍થાકીય યાદીમા જણાવાયેલ છે.