Main Menu

બાબરાના ચાર સાહસીક યુવાનો એ કરી અમરનાથની યાત્રા હેમ ખેમ પ્રમાણે પુણ અનેક સમસ્યા નો સામનો કરવો પડ્યો : ભુપેન્દ્ર બસીયા

બાબરા ના ચાર ક્ષત્રીય સાહસીક યુવાનો એ ભારે અવનવી સમસ્યાઓ નો સામનો કરી બરફીલા દાદા ભોળાનાથ ના દશઁન કરી યાત્રા કરી પુણ
બાબરા મા રેહતા અને અમરેલી જીલા શિક્ષણ સમિતિ ના ચેરમેન રહી ચુક્લા ભુપેન્દ્ર ભાઈ બસીયા બાબરા દરબાર  યશવતભાઈ સુરીગભાઈ વાળા તેમજ મહેનદ્ન ભાઈ ઘોહાભાઈ બસીયા   અને ગોરક્ષક બાબભાઈ સેખવા આ ચારેય યુવાનો એ કર્યું હતું બરફીલા દાદા ના દશઁન કરવાનું નકી અને નીકળ્યા બાબા અમરનાથ ના દશનાથે અને અનેક સમસ્યાઓ નો સામનો કરી જુકાવયા બાબા અમરનાથ ના ચરણો મા શીશ

આ બાબતે ભુપેનદ્ ભાઈ બસીયા સાથે ટેલીફોનીક વાત કરતા તેઓ એ જણાવ્યું હતું કે પેહલા તો અમારે ૩૦/તારીખે બીજા રાઉનડમા બાબા ભોલેનાથ ના દશનાથે જવાનુ હતું પણ તારીખ ૨૮/અને ૨૯ ભારે વરસાદ ના હીસાબે યાત્રા ને રોકી દેવામાં આવી હતી ત્યારે નીચે બાલતાલ મા યાત્રીકોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો જેના હીસાબે મન ફાવે તેવા ભાવ રહેવાના ટેનટ ના યાત્રીકો પાસે લેવામા આવતા હતા
તયાર બાદ તારીખ ૨/ ના રોજ ફરી યાત્રા સરુ કરવામા આવી હતી તે યાત્રામાં ૨૫૦૦ જેટલા  જોડાયા જેના હીસાબે ફલ ટાફીક રાતો રાત ખચર વાળાઓ એ પણ બે દિવસ થી બંઘ રહેલ યાત્રાનો પુરો ગેર લાભ ઉઢાવી રુપીયા ૩૦૦૦/મા જતા ખચર સીધા રુપીયા ૫૦૦૦/કરી દીઘા તો આવી રીતે પણ ખચર વાળા એ યાત્રીકો પાસે થી વઘારે નાણા ખંખેર્યા  વધુ મા ભુપેનદ્ ભાઈ એ જણાવ્યું હતું કે અમારી યાત્રા દરમીયાન ભારે વરસાદ ભારે પવન તેમજ ભેખડો પડવી જેવી અનેક સમસ્યા આવી હતી પણ મન મા ભોલેનાથ દાદા નુ સમણઁ કરતા કરતા અમે અને ત્રણ મારા સાથી મિત્રો ચાલવા લાગ્યા
તયાર બાદ ફરી ભારે વરસાદ પડતા જે રુટ પર અમે ચાલતા હતા તે રુટ ને કરી દેવામાં આવ્યો બંઘ જેનું કારણ હતું તે રુટ પર ચાલવું બોવ જોખમી હતું ત્યાં મોટી મોટી ભેખડો હોય તે ક્યારે પડે તે નકી ન હતું એટલે આમી ના જવાનો દારા તમામ યાત્રીકો ને મહાકાલી મંદિર વાળા રુટ પર થી લઈ જવા મા આવ્યા હતા આ રુટ બોવ ખરાબ હતો પણ કીચડ લોકોની ભીડ ઘકામુકી સહીત અનેક સમસ્યા ઓ નો સામનો કરી પોહચી ગયા બાબા અમરનાથ ના ચરણો મા અને તમામે બાબા ના ચરણો મા શીશ જુકાવી ધન્યતા અનુભવી  અને જેવા દાદા ના દશઁન કર્યા તેવોજ થાક તરત ગાયબ થઈ ગયો અને સાવ હળવા ફલ જેવા થઈ માત્ર એક જ દિવસ મા યાત્રા પુણ કરી હતી
વઘારે ભુપેનદ્ ભાઈ એ જણાવ્યું હતું કે જેટલા સલામ આમી ના જવાનો ને કરો એટલા ઓછા યાત્રાળુ ની દિવાલ બની ને રહેલા આમી ના જવાનો ન હોય તો આ યાત્રા ન થાય યાત્રા દરમિયાન રસ્તા પર કોઈ ની તબિયત કે ગમે તે કાંઈ હોય એટલે ખંડેપગે રહે છે આ જવાનો તેમજ જે બિલકુલ સેવા ના ભાવાર્થ જે જુદા જુદા રાજ્યના ભંડારા વાળા જે જમવા નુ તદન ફી આપી જે ધન્યતા અનુભવે છે તેના સેવાભાવી સચાલકો ને પણ જેટલા સલામ કરો એટલા ઓછા  યાત્રા નો સારો નર્સો અનુભવ કરી દાદા ના દશઁન કયા તે અમારી જીદગી નો બોવ મોટો અનુભવ રહ્યો હતો તેમ અંત મા ભુપેનદ્ ભાઈ બસીયાએ અંત મા જણાવ્યું હતું