Main Menu

સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામ તેમજ આજુબાજુના અનેક વિસ્તારમાં વરસાદ  ની જોરદાર એન્ટ્રી..

સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામ તેમજ નવાગામ મઢડા છાપરી ડેડકડી દાધીયા હાડીડા ગોરડકા મા અને આજુબાજુના અનેક વિસ્તારમાં વરસાદ  ની જોરદાર એન્ટ્રી..
બપોરના ૩ વાગ્યાથી વરસાદે આગમન કર્યું હતું..આજે ખેડૂતોમા ખુશાલી જોવા મળી તેમજ વાવણી લાયક વરસાદ ૨ કલાક સુધી પડ્યો ૨ ઈંચ થી પણ વધુ વરસાદ નોંધાયો…