Main Menu

ઘારીના સરસીયા રેન્જના આંબરડી ગામે સીમ વિસ્તારમા સિહણે કર્યો ખેડુત પર હુમલેા

અમરેલી
ઘારી વન વીભાગ ની સરસીયા રેન્જ  ના અાબરડી ગામે સીમ વિસતાર મા સિહણે કરીયેા ખેડુત પર હુમલેા ખેડુત .અરવીદભાઈ ખોડાભાઈ સારીકડા ઊ.વ. 22 ખેતર ની વાડ કાપતા બચા વાળી સિહણ નો પાછળ થી હુમલો કરતા ગંભીર ઈજા ખેડુત નૅ 108 દવારા ઘારી સરકારી દવાખાને ખસેડાયો હતો વઘુ સારવાર માટે અમરેલી રીફર કરવા મા આવેલ

ટીનુ લલિયા ઘારી ……