Main Menu

ધારી થી ચલાલા અને વાકીયા સુઘી પડ્યો અનરાધાર વરસાદ

ધારી થી ચલાલા અને વાકીયા સુઘી પડ્યો અનરાધાર વરસાદ રસ્તા વાડી ખેતરો મા દોડવા લાગ્યા પાણી કુકાવાવ  અને  આસપાસના વિસ્તારોમાં  મેઘરાજાની  ઘમાકેદાર
કુકાવાવ અને  આસપાસના  ગામોમાં  જોરદાર  વરસાદ  નુ  આગમનથી  ખેડૂતો  ખુશ  ખુશાલ  લાંબા  વિરામ બાદ  ફરી એકવાર  વરસાદ  વરસતા  ખેતી  ના  પાક  ને  જીવતદાન  મળ્યુ