Main Menu

કુકાવાવ અને  આસપાસના  ગામોમાં  જોરદાર  વરસાદનુ  આગમનથી  ખેડૂતો  ખુશખુશાલ…  લાંબા  વિરામ બાદ  ફરી એકવાર  વરસાદ  વરસતા  ખેતીના  પાકને  જીવતદાન  મળ્યુ..જુઓ વિડીઓ

કુકાવાવ  અને  આસપાસના વિસ્તારોમાં  મેઘરાજાની  ઘમાકેદાર  એન્ટ્રી
કુકાવાવ અને  આસપાસના  ગામોમાં  જોરદાર  વરસાદનુ  આગમનથી  ખેડૂતો  ખુશ  ખુશાલ  લાંબા  વિરામ બાદ  ફરી એકવાર  વરસાદ  વરસતા  ખેતી  ના  પાક  ને  જીવતદાન  મળ્યુ