Main Menu

અમરેલી જિલ્લા ના દરિયાકાંઠે દરિયામાં કરંટ….અંદાજે 8 ફૂટ જેટલા મોજા પણ ઉછળી રહ્યા છે…કાંઠા વિસ્તાર માં ઠંડક પ્રસરી…જુઓ વિડીઓ

[wpdevart_youtube]_5ffdOY94II[/wpdevart_youtube]

અમરેલી જિલ્લા ના દરિયા કાંઠે દરિયા માં કરંટ જાફરાબાદ નો દરિયો તોફાની બન્યો જાફરાબાદ પીપાવાવ પોર્ટ ના દરિયા માં કરંટ જોવા મળ્યો વરસાદી નો માહોલ વચ્ચે વરસાદ અવિરત વચ્ચે દરિયા માં ઊંચા મોજા ઉછળી રહ્યા છે અંદાજે 8 ફૂટ જેટલા મોજા પણ ઉછળી રહ્યા છે આ પ્રકારે જાફરાબાદ શિયાળબેટ પીપાવાવ વિસ્તાર ના દરિયા માં કરંટ ના કારણે કાંઠા વિસ્તાર માં ઠંડક પ્રસરી ગઈ છે