Main Menu

નોધણવદર ગામે જીવાદોરી સમાન શિવસાગર તળાવમાં ભંગાણ….

નોધણવદર માં શિવસાગર તળાવ લગભગ એક કિલ્લો મીટર ની ત્રિજ્યા માં આવેલ છે. જે ૩ ગામ નોધણવદર સમઢીયાળા અને ખીજડીયા ના ખેડૂતો ના ખેડૂતો ને પાણી નો લાભ મળે છે.  જે છેલા પાંચ વર્ષ ની પહેલા વરસાદે ભંગાણ થઇ છે . પણ અનેક રજૂઆત કરવા છતાં તંત્ર જાગતું નથી અને કુંભકરણ ની નિંદ્રા માં રહે છે. એક બાજુ ગામડે- ગામડે તળાવ અને ડેમ ભરવા ની વાત કરતા . સરકાર જો તળાવ નું પાણી રોકી શકે તો ખેડૂતો ને ૮૦% ઉપજ મળે છે . તો આ બાબતે યોગ્ય કરી વહેલી તકે નોધણવદર ગામ ના પ્રશ્નો હાલ થાય આવું ગામ લોકો ઈચ્છી રહ્યા છે.