Main Menu

રાહુલ ગાંધીના આગમન પહેલા

બાડી- પડવા, બંધારાની મુલાકાત લેતા પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ-ધારાસભ્ય

કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય રાહુલ ગાંધી ભાવનગર ના પ્રવાસે આવવાના હોય સ્થળ તપાસ માટે ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઇ ચાવડા  ભાવનગર પહોંચ્યા સાથે  રાષ્ટ્રીય મંત્રી અને સૌરાસ્ટના પ્રભારી જીતેન્દ્રભાઈ બઘેલજી,ભાવનગર જિલ્લા કૉંગ્રેસના પ્રમુખ પ્રવીણભાઈ રાઠોડ,માજી ધારાસભ્ય દિલીપસિંહજી ગોહિલ,ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ મારું,અને શ્રી કનુભાઈ બારૈયા,શહેર કૉંગ્રેસ પ્રમુખ રાજેશભાઇ જોશી, પાલિકા વિપક્ષના નેતા જયદીપસિંહ ગોહિલ,પૂર્વ પ્રમુખ મેહુરભાઈ લવતુકા,પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ઝવેરભાઈ ભાલિયા,રાજુભાઇ મહેતા, ઘોઘા તાલુકા પંચયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ(માલપર) ઘોઘા તાલુકા કૉંગ્રેસ સમિતિ પ્રમુખ રેવતસિંહ ગોહિલ,જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન પ્રહલાદસિંહ ગોહિલ,ભાવનગર તાલુકા કૉંગ્રેસ પ્રમુખ ભરતભાઈ કંટારીયા,જિલ્લા પંચાયત પૂર્વ વિપક્ષના નેતા પી.એમ.ખેની,સહિત કૉંગ્રેસના આગેવાનો હાજર રહ્યા