Main Menu

વરસાદ ને કારણે સિંહો પરેશાન

મચ્છર અને પાણી થી બચવા સિંહો એ રોડ રસ્તા સહિત ખેતર ની ઝૂંપડી નો સહારો લીધો ખાંમ્ભા નાં રેવન્યુ વિસ્તાર માં સિંહ વરસાદ થિ બચવા આવ્યો ઝૂંપડી માં
સિંહે વરસાદ મચ્છર થી મેળવી રાહત  બૃહદગીર નાં ખાંમ્ભા તરફ નો સિંહ ઝૂંપડા માં બેઠેલા નો ફોટો થયો હાલ વોટ્સપ માં વાઇરલ