Main Menu

પાલીતાણા શહેર-તાલુકાના સાંસદ વિકાસ ગ્રાન્ટના આયોજન માટે બેઠક મળી

આજ રોજ તા.૧૧/૦૭/૨૦૧૮ ના સવારના ૧૧/૦૦ કલાકે પાલીતાણા સરકીટ હાઉસ-પાલીતાણા ખાતે ધારાસભ્યશ્રી ભીખાભાઈ બારૈયા,તાલુકા ભાજપા પ્રમુખ ઘનશ્યામભાઈ શિહોરા,શહેર ભાજપા પ્રમુખ નીતિનભાઈ ચૌહાણ તેમજ પાલીતાણા શહેર-તાલુકાના કાર્યકર્તા તેમજ આગેવાનો સાથે લોકપ્રિય સાંસદશ્રીમતી ડો.ભારતીબેન શિયાળ ના અધ્યક્ષ સ્થાને સાંસદ વિકાસ ગ્રાન્ટના આયોજન માટે બેઠક મળેલ.