Main Menu

આર.ટી.આઈ.એક્ટીવિસ્ટ પર છે જીવનું જોખમ…..ખોટા કેસમાં ફસાવવાનું થઈ રહ્યું છે કાવતરું…..?? પોતાના મૃત્યુ માટે જવાબદાર ગણવા મોકલ્યું સોગંધનામું….કોના પર છે જીવનું જોખમ ને કોણ ખોટા કેસમાં ફિટ કરવાની અનુભવી રહ્યું છે દહેશત…જુઓ સિટીવોચ ન્યુઝ…..

રાજુલા વનવિભાગના આર.એફ.ઓ. થી RTI એકટીવીસ્ટને જીવ નુ જોખમ..કથીવદરના પર્યાવરણ પ્રેમી અને RTI એકટીવીસ્ટ અમરાભાઈ ( આતાભાઈ ) વાઘ એ કર્યું સોગંદનામું..રાજુલા વનવિભાગના આર.એફ.ઓ પોતાને ખોટા કેસમાં ફસાવશે તેવી દહેશત..રાજુલાના પર્યાવરણ પ્રેમી અશોક સાંખટ સહિત બે લોકોને ખોટી રીતે ફસાવ્યાનો વનવિભાગ પર આક્ષેપ…પોતાના મૃત્યુ માટે રાજુલાના આર.એફ.ઓ ને જવાબદાર ગણવા કર્યુ સોગંદનામું…ગુજરાતના રાજ્યપાલ અને હાઈકોર્ટના ચીફ જસ્ટિસને મોકલ્યું સોગંદનામું..રાજુલા વનવિભાગના આર.એફ.ઓ દ્વારા પર્યાવરણ પ્રેમીઓનો અવાજ દબાવવની નીતિ સામે ભારે રોષ….