Main Menu

ઉમરાળા ના ટીંબી માનવસેવા ટ્રસ્ટ ની સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ ની સેવા થી ખુશ થઈ રૂપિયા દસ લાખ નું દાન કરતા સદગૃહસ્થ

સ્વામીશ્રી નીર્દોશાનંદજી માનવસેવા હોસ્પિટલ.ટીંબી
આજરોજ આપની આ હોસ્પિટલની શુભેચછા મુલાકાતે આવેલ શ્રીમતી અમૃતબેન તુલસીભાઈ ધનજીભાઈ સંચ્પરા, ગામ- અધેવાડા (રાવજીભાઈ તરસમીયાના દીકરી) એ હોસ્પીટલમાં ચાલતા સેવાકાર્ય રૂબરૂ નિહાળીને રૂપીયા ૧૦,૦૦,૦૦૦/- અંકે રૂપિયા દસ લાખ પૂરનું અનુદાન આપવાની જાહેરાત કરેલ છે. આ તકે સમગ્ર ટ્રસ્ટીમંડળના સભ્યશ્રીઓએ તેઓનો ખુબ ખુબ આભાર માનેલ છે. અને હોસ્પિટલ ના પ્રમુખશ્રી ખીમજીભાઈ દેવાની દ્વારા ટીઓને સન્માનિત કરવામાં આવેલ છે.