Main Menu

વિકાસના કામોમાં થતા ભ્રષ્ટાચાર અને પાલિકાની અણઘડ નિતીઓ સામે બાબરા સજ્જડ બંધ

આજ રોજ બાબરા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા નગરપાલિકા ના ભ્રષ્ટાચાર અને શહેરના વિકાસના પ્રશ્ર્નો બાબતે બંધનુ એલાન આપવામાં આવ્યું છે.ત્યારે સવારથી વેપારીઓ પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યાઙ્ગ ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો વેપારીઓએ રોષ સાથેઙ્ગ મામલતદારને આવેદનપત્ર આપીને નગરપાલિકા દ્વારા બાબરા શહેર મા થયેલા રોડ રસ્તા બ્લોક રોડ વેપારીઓના વિવિધ પ્રશ્ર્નો તેમજ ભ્રષ્ટાચાર મુદે તપાસ કરવા માંગ કરી હતી.