Main Menu

ધારીના ખાડીયા વિસ્તારમાં ઇલેક્ટ્રિક શોકથી 2 બળદ ના મોત…વાડી એથી બળદગાડું લઈને આવતા ખેડૂતનો આબાદ બચાવ……બન્ને બળદ ના મોત થતા પી.જી.વી.સી.એલ.તંત્ર થયું દોડતું…..

ટીનું લાલીયા ધારી

ધારી પંથક ને ગીર વિસ્તાર માં ભારે વરસાદ ધારીના ખાડિયા વિસ્તાર મા મગનભાઈ ડાયાભાઇ રૂડાની બળદ ગાડું લય ને ઘર તરફ ફરતા પાણી માં ઇલેક્ટ્રિક શોક લાગતા 2 બળદ ના ઘટના સ્થળે મોત જ્યારે મગનભાઈ અને તેમના પત્ની ગાડા માં થી ફંગોળાઈ ગયેલ ને તેને સામાન્ય ઇજા થઇ હતી જી ઇ બી ના અધિકારીઓ ઘટના સસ્થળે