Main Menu

અમરેલી જિલ્લાના ખાભાં તાલુકાના ડેડાણ ગામમાં સતત ત્રીજા દિવસે પણ મેઘમહેર યથાવત….

રીપોર્ટ મોહસીન પઠાણ ડેડાણ

ખાંભા ના ડેડાણ સતત ત્રણ દિવસથી મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે આજે બપોર ના બે વાગ્યા થી વરસાદ ચાલુ થયો હતો અને બે કલાક સુધી વરસાદ વરસ્યો હતો જેથી ખેડૂતો મા ખૂશી જોવા મળી હતી અને ડેડાણ ગામની મેઇન બજાર પાણી પાણી થઈ ગઈ હતી અને મોટા પ્રમાણમાં બજારમાં પાણી આવી જતાં લોકો ને થોડી મુશ્કેલી નો સામનો કરવો પડ્યો હતો