Main Menu

અમરેલીના બાબાપુર નજીક બોલેરો કાર પાણીમાં ગરકાવ…. 1 યુવક પુરના ધસમસતા પાણીમાં ગરક….. એન.ડી.આર.એફ.ની ટીમ ની નજર સામે યુવક પાણીમાં તણાયો…. જુઓ સિટીવોચ ન્યુઝ ના exclusive રિપોર્ટ…..

[wpdevart_youtube]41zwTDHX-Dk[/wpdevart_youtube]અમરેલી-અમરેલીના બાબાપુર નજીક આવેલી સાતલડી નદીમાં ઘોડાપુર…..
સાતલડી નદીમાં બોલેરો કાર તણાઇ….
બોલેરો કાર માં સવાર મુસાફરો કેટલા અંગે દ્વિધા….
1 મુસાફર પૂરના ધસમસતા પાણીમાં ફસાયો…
એન.ડી.આર.એફ.ની ટીમ પુરમાં ફસાયેલા યુવક સુધી પહોંચે તે પહેલાં યુવક પાણીમાં તણાયો…. પુરના પાણીમાં એન.ડી.આર.એફ  ની ટીમ સામે જ યુવક પાણીમાં ગરક…