Main Menu

વડિયા ના બરવાળા બાવળ ગામે નદીમાં તણાયેલ યુવાનની શોધખોળ માટે એન.ડી.આર એફ ની ટિમ રવાના….યુવાન ના પિતા નદી કાંઠે બેસી ને વિલાપ કરી રહ્યા છે….ગ્રામજનો ના ટોળા નદી કાંઠે….

[wpdevart_youtube]pOPiUkl_lZ4[/wpdevart_youtube]વડિયાના બરવાળા બાવળમાં બાઇક લઈ જતો યુવાન તણાયો.. શોધખોળ ચાલુ
આજે વહેલી સવાર થી જ વડિયા તથા આસપાસના વિસ્તારમાં મેઘરાજાએ પધરામણી કરી હતી.
 વડીયા આજુબાજુના ગામડાઓમાં પીએન અતિ ભારે વરસાદના સમાચાર મળી રહ્યા છે, સવાર થી સાંજ સુધીમાં પોણા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે વડિયાની બાજુમાંઆવેલ બરવાળા બાવડ ગામનો યુવાન ભારે પૂરના કારણે   તણાઇ ગયો  હોવાની હકીકત મળી રહી છે, જાણવા મળેલી માહિતી મુજબ વડીયા મુકને વોશિંગ પાવડર અને સાબુનો વેપાર કરતા બરવાળા બાવડનો યુવાન જીતુભાઈ લિંબાભાઇ પાનસુરીયા  ઉ વ ૩૫ બપોરે પછી ભ્હર વરસાદ હોવાને કારણે વાડિયા થી બરવાળા બાવળ જવા પોતાની હોન્ડા બાઇક સાથે નીકળ્યો હતો,  ગામ પાસે જ આવેલ બેઠી ધાબી પરથી પસાર થતાં પાણીના ધસમસતા પૂરમાં બાઇક સાથે તનાઇ ગયો  હતો હાલ તેની શોધખોળ ચાળું છે,  વાડિયા મામલતદાર અને પીએસઆઇ તથા તાલુકા વિકાસ અધીકારી સ્થળ પર પહોચી જય ટીમો બનાવી શોધખોળ હાથ ધરી છે

વડિયા ના બરવાળા બાવળ ગામે નદી માં તણાયેલ યુવાન ની શોધ ખોળ માટે એન ડી આર એફ ની ટિમ આવી રહી છે યુવાન ના પિતા નદી કાંઠે બેસી ને વિલાપ કરી રહ્યા છે.ગામજનો ના ટોળા નદી કાંઠે….