Main Menu

રાજુલા થી ડુંગર ગામને જોડતા કુંભારીયા અને દેવકા વચ્ચે આવેલ કુંભારીયા પુલનો અડધો ભાગ ધરાશાઈ

[wpdevart_youtube]Nus7tzljOkc[/wpdevart_youtube]અમરેલી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં અતિ મેઘ મહેરથી જિલ્લામાં સર્વત્ર પાણી પાણી થઈ ગયું છે ત્યારે દરિયાકાંઠાના રાજુલા પંથકમાં અંધરાધાર વરસાદને કારણે સ્થાનિક નદીઓમાં ઘોડાપુર આવી ગયા હતા રાજુલા થી ડુંગર ગામને જોડતા કુંભારીયા અને દેવકા વચ્ચે આવેલ કુંભારીયા પુલનો અડધો ભાગ ધરાશાઈ થઈ ગયો છે કુંભારીયા બ્રીઝ પરથી વહેલી સવારે ત્રણ ફૂટ પાણી બેઇઝ પરથી ચાલી રહ્યા હતા ત્યારે જોલાપુરી નદી ના પુરના પાણીના પ્રવાહથી કુંભારીયા નો અડધો બ્રીઝ ધબોય નમઃ થઈ ગયો છે હાલ પણ બ્રિજો માં તિરાડો પડી રહી છે અને જો વધુ વરસાદ આવે તો પુર માં પ્રકોપથી કુંભારીયા બ્રીઝ પાણીમાં તણાઈ જવાની પ્રબળ શક્યતાઓ છે